________________
શ્રી સુદર્શન શેઠની સજઝાય
[ ૩૯
નિસુણી રાજા વાત કે, સંશય મન ધરે હો લાલ, સંશ૦ એહથી ઈમ નવિ થાય, પ્રગટ દીસે રે હો લાલ. પ્રગટ ૩ કહે રાજા અન્યાય, ઈણે મેટે કી હો લાલ, ઈણે પુરમાં કરીય વિડંબન, શલીએ દીયે હો લાલ ફૂલી. ફિરતા ઈમ પુરમાંહિ, ગષભદાસ મંદિરે હો લાલ, કાષભ૦ નિસરીઓ વિદ્રુપ, પ્રિયા દેખી દુઃખ ધરે હો લાલ. પ્રિયાગ ૪ મેરૂ ડગે પણ કંત, ન ક્ષેભે શીલથી હો લાલ, કંત, કેઈક અશુભ વિપાક, ઉદયના લીલથી હો લાલ, ઉદય એ ઉપસર્ગ ટળે તે, મુજને પારણું હો લાલ, મુજ નહિતર અણસણ મુજ, દેઈ ઘર બારણું હો લાલ. દેઈ ૫ કરી કાઉસગ્ગ રહી ધ્યાન, ધરી શાસન સુરી હો લાલ, ધરી શલીએ દીધો શેઠ, આરક્ષકે કર ધરી હો લાલ; આરક્ષકે કનક સિંહાસન તે, થયું દેખે તીસે હો લાલ, થયું. તવ મૂકી કરવાલ, કુસુમ પરે ગળે હો લાલ. કુસુમ, તેહ ચરિત્ર પવિત્ર, કહે રાજા પ્રતે હો લાલ, કહે ગજ ચઢી આવ્યો ભૂપ, ખમાવે માન તે હો લાલ, ખમાત્ર નારી વયણથી કાજ, કર્યું અવિચાર ને હો લાલ, કર્યું એહ ખમજો અપરાધ, કરી મને હારને હો લાલ. કરી.
૩૭ ઢાળ છઠ્ઠી બે બે મુનિવર વહોરણ પાંગર્યો રે–એ રાગ.
શેઠ સુદર્શન ગજ ઉપર ચઢયાળ, વીજે તિહાં ચામર છત્ર પવિત્ર રે, જિત નિશાન બજાવે નયરમાંજી, નાટક બત્રીશ બદ્ધ વિચિત્ર રે.
મે મહિમા છે મહિયલે શીયલને ૨–૧ દાન અવિરત દેતાં બહુ પરે રે, આવે નિજ મંદિર કેરે બાર રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org