________________
વિષય નિવારક સઝાય
[ ર૯ લીડા હંસા રે વિષય ન રાચીએ, વિષય વિકાર વિણાસ; વિષય વિડંખ્યા રે ભવે ભવે દુઃખ સહે, વિષય વિના સુખવાસ, ભેલી૦૨ દીપક દેખી રે સેવન સારીખે, રૂપે મે પતંગ; અગિનીની ઝાળા મનમાંહિ ન ચિંતવે, હામે આપણું અંગ. ભ૦ ૩ ભમર વિલધે રે વિકસિત કમલિની, લેવા પરિમલ ભેગ; કમલ મીલંતે રે ભીતર ભીડીયો, ન લહે નીકસન યોગ. ભોલી ૪ હરણી સરિસે હરખે હરિણલો, વેળે નાદે રે પ્રાણ; ઠાણ વિહૂણ રે તૃણ જલ ચૂકવ્યો, હણીએ પારધી બાણ ભોલી ૫ જલચર જલમાં જીવન જોગવે, જુઓ જુઓ વિષય જંજાલ; રસના વશ તે રે પડીઓ માછલ, બાંધે ધીવર જાલ. લી. ૬ પંચ વિષય સુખ જે નર પશે, જે વલી જીપશે રાગ; તે નર ડો દિનમાંહી સહી, થાશે નિચ્ચે વીતરાગ. ભેલી. ૭
૨૬ કવિ કહષભદાસ વિરચિત
સંસારના ખોટા સગપણ વિષે સજઝાય ચેત તો ચેતાવું તને રે પામર પ્રાણી–એ રાગ. સગું તારું કેણ સાચું રે, સંસારીયામાં સગું તારું કેણ સાચું રે. પાપને તે નાખે પાયે, ધરમમાં તું નહીં ધા ડાહ્યો થઈને દબાયે રે, સંસારીયામાં ૦-૧ કૂડું કૂડું હેત કીધું, તેને સાચું માની લીધું અંતકાલે દુઃખ દીધું રે, સંસારીયામાં-૨ વિશવાસે વહાલા કીધા, પીયાલા ઝેરના પીધા; પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં ૩ મન ગમતામાં હાલ્ય, ચોરને મારગ ચાલે; પાપીઓને સંગ ઝાલ્યાં રે, સંસારીયામાં ૪ ઘરને ધંધે ઘેરી લીધે, કામિનીએ વશ કીધે; બહષભદાસ કહે દશે દીધે રે, સંસારીયામાં ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org