________________
[ ૨૭
શ્રીબલભદ્ર મુનિની સઝાય વનચર પરષદા દઇ દેશના; કરતે પાપ વિરામ રે,
* મુનિજન એહીં જ કામ રે. આતમ-૧૨ સિંહ શિયાલને વાઘલાં, મૃગલા વાનર શ્રેણિ રે, સૂકર કૃમર ચિતરા, મેહ્યા મેહ્યા છે તેણે રે. આતમ-૧૩ ગોણુ મતંગ જ રીંછલા, સસલા સૂવર એણે રે; મહિષ જરખલાને રોઝલા, નિપુણ કીયા મુનિ તેણ રે. આતમ-૧૪ આમિષ કેઈ મૂકાવિઆ, નરતિ વિરતિ કીયા તેઈ રે, જાતિસમરણ પામીઆ, કેતા અણસણ લેઈ છે. આતમ-૧૫ એક મૃગલો મુનિ રાગીઓ, અતિ સંવેગીઓ હાય રે, મુનિ સેવઈ નઈ કેડી ફિરઈ, શિષ્ય તણ પરેં જોઈ રે. આતમ ૧૬ મા ખમણને રે પારણે, પ્રતિલાલ્યા રથકારે રે, મુનિ મૃગ રથકાર ઊપરે, તરૂ પડીએ અતિ ભારે રે, આતમ ૧૭ તે ત્રણે તિહાં શુભ ધ્યાનસું, કાલ કરાઈ તતકાલ રે; પંચમ સ્વર્ગ તે સુર થઈ, સકલ મરથ માલ છે. આતમ ૧૮
----
----
શ્રીવિદ્યાચંદજી વિરચિત ૨૪ રાવણને શિખામણની સઝાય
રાગમારૂણી સીત હરી રાવણ જવ આણી, લઈ મદદથી રાણી રે અવર સતી જગ એહ સમાણી, નવદીઠી નવિ જાણું. ૧
હે રાજા ! રામ ઘરણી કાં આણી રે. આંકણું. સમકિત સાચ શીલ ગુણખાણી, સુધા સમી જસ વાણી રે; સકલ સતી શીર મુકુટ કહાણી, દહીલી એ દુહવાણી. હે રાજા૨ દશરથ નદનની પટરાણી, માનઈ ઈંદ્રાણી રે, લંકાપતિ મતિ તુ કઉ તાણી, એહસ્યુ કરી મહીમાણી. હે રાજા-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org