________________
શ્રી બ્રહ્મચર્યની સઝાય
[ ર૩ માયાબગ બગલી દૃમી રે, દેખે આષાઢાભૂતિ રે, લેભ જ બાંભણ બાંધીઓ રે, કપિલ બંભણ પૂતિ રે. મમતા૧૬ મેહ અનાદિકાલના રે, બગલે સિદ્ધિ વછોડ્યો રે; તિમ જિન મુનિ પુંગવી રે, મેં પણ ચિત્તથી તાક્યો રે, મમતા૦૧૭ ઈંદ્ર ભણઈ નમિ રાજિઆ રે, સાચે તું નિર્મોહી રે; મઈ બાંભણનઈ રૂ૫ઈ રે, સલ સુમતિ તુઝ જોઈ રે. મમતા-૧૮
૨૨. શ્રી બ્રહ્મચર્યની સજઝાય
રાગ ધન્યાશ્રી નેમિ જિન બ્રહ્મવતી નેમિ રાજિમતી બ્રહ્મરક્ષા ભણી નેમિ રાતી; વિષય વિષભેગી જાતી પતિ રાખીઈ રહનેમિ પરિબુધ વિષય જાતિ. ૧ બ્રહ્મ રાખે સદા બ્રહ્મ ભાખે સદા બ્રહ્મ મારગ વિના મુગતિ નાહિ, સો બ્રહ્મ મારગે જૈન ઘરી પામીઈબ્રહ્મ મારગ ભર્યો હષભ સાંઈ, બ્રહ્મ મારગ ભણ્ય નેમિ સાંઈ.
બ્રહ્મ રાખ૦ ૨ ગૌતમાદિક શ્રમણ બાંભણઈ રાખીએ સે બ્રહ્મ મારગે મુક્તિ આપઈ તે અજા પ્રમુખ સવિયાગ હિંસા ત્યજી મુગતિ ભગતિ દયા ત્રિજગ થાઈ શુચિય વિષે સદા બ્રહ્મચારી મુનિ ધ્યાન મઈ જસ પુરૂષ પુંડરીકે બ્રહ્મપુત્રાપિ એ બ્રહ્મવત ઘાતકી અપવિત્ર ભાંડ સે જિમ ગુલીનઉ.બ્રહ્મ૦૪ બાલ બ્રહ્મવતી શ્રાવકે પણિ શુચિ નારી સહિતે યથા સે જિનદાસે તિમ વિજય શેઠ વિજયા વધૂ સંયુતે, બ્રહ્મચારી વિષય વિષ નીરાશે. સુદર્શન સેઠી નિજ દાસ સંતોષીએ, ત્રિજગ જશ ઘષીઓ શીલધારી; તે નરનારી જગ બ્રહ્મચારી ભણ્યા, તે પવિત્રા નમ્યા સુર વિચારી. બ્ર૬ બ્રહ્મ હીને બુધા મમ ભણે બંભણે, મમ ગણઉ દેવગુરૂ બ્રહ્મ કહીને; સર્વ આરંભ ધનનારી ઘરી ભેગીઓ,સે ભમઈ નરગી જિમ જલોધમીને. અપર શાસન તણઉ બાલ દેવ બ્રહ્મવતી, સેપિ શુકદેવ સંસારી; માત ગર્ભઈ રહ્યઉ બાપ બહુ બુઝવ્યઉ, સપિ સંસાર ભેગી ન છીતે. ૮ બ્રહ્મચારી કુમાણસ સહસા ગયા, બ્રહ્મલેકે ચ શુકદેવ બલઈ બ્રહ્ના પથ શીલ ઉત્થાપક જે નરા, તેહ પાપિષ્ટનઈન કેઈતલઈબ્રહ્મ૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org