________________
૯૦ ]
અપ્રગટ સજ્ઝાય સંગ્રહું
ગજે એસીને જે ગાજતા, થતી જિહાં નગારાની ઠાર રે; ઘુડ હાલા તિહાં ઘુઘવે, સાવજ કરતા તિહાં શેર રૂ. ગ૦ ૧૨ જરાકુમાર જંગલ વસે, ખેલે છે તિહાં શિકાર રે; હિર પગે પદ્મ તે દેખીયા, મૃગની ભ્રાંતે તેણુ વાર રે. ગ૦ ૧૩ તીર માર્યો તેણે તાણીને, પગ તળે બળ પૂર રે; પગ ભેદીને તે નીસર્યાં, તીર પડ્યો જઈ દૂર રે. આપ મળે ઉઠીને કહે, રે રે હું તા છું કૃષ્ણ રે; ખાણે કાને મને વીંધીચા, એવા કણ છે દુર્જન રે. રાખ્ત તે કૃષ્ણના સાંભળી, વૃક્ષ તળે જરાકુમાર રે; કાં હું વસુદેવ પુત્ર છું, રહું છું આ વન મેઝાર રે. કૃષ્ણે રખાપાને કારણે, વર્ષ થયાં મુજ માર રે; પણ નિવદીઠા કાઈ માનવી, આજ લગે તે નિરધાર રે. ગ૦ ૧૭ દુષ્ટ કર્મ તણે ઉદય, આંહી આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વળી મગાડવા લાજ રે, કૃષ્ણ કહે આવા અંધવા, જિષ્ણુ કાજ સેવા છે વન રે; તે હું કૃષ્ણ તે મારીયા, ન મટે શ્રી નેમનાં વચન રે. ગ૦ ૧૯ ઈમ સુણી આંસુડા વરસાવતા, આબ્યા કૃષ્ણુની પાસ રે; મારારી તવ ખેલીયા, લે આ કૌસ્તુભ ઉલ્લાસ રે. એ નિશાની પાંડવને આપજે, જા તું ઇંડાંથી વેગ રે; નહિ તો બળભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. આ સમે કિમ જાઉં વેગળા, જો તુમે મેકલેા મેારારી રે; ફ્રી ફ્રી પાછું જોતો થકા, વરસત આંસુ જળધાર રે. ગ૦ ૨૨ દ્રષ્ટિ અગેાચર તે થયા, તેવીશમી ઢાળ રે;
૧૦ ૧૮
ગ૦ ૨૦
ગ૦ ૨૧
ઉદયરતન કહે એ થઈ, સહુ સુણો ઉજમાળ રે. ૧૦ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
૫૦ ૧૪
ગ૦ ૧૫
૨૦ ૧૬
www.jainelibrary.org