SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૧૧૭ પદ્યરત્ન ૯૩ મું. રાગ-સેરઠ મુને મહારા માધવીયાને મળવાને કેડ. એ દેશી. મુને મહારા નાહલીયાને મળવાને કડક હું રાખું માડી કોઈ મુને બીજે વલેગે ઝોડ, મુ. ૧ મેહનીયા નાહલીયા પાખે મહારે, જગ સવિ ઊજડ જેડ; મીઠા બોલા મન ગમતા નાહજી વિણ, તન મન થાયે ચેડ. મુળ ૨ કાંઈ ઢેલી ખાટ પછેડી તલાઈ ભાવે ન સમ સડક, અવર સબે મહારે ભલારે ભલેરા, માહરે આનંદઘન શરમેડ મુ. ૩ ૧૧૮ પદ્યરત્ન ૯૪ મું. રાગ-સેરઠ. નિરાધાર કેમ મૂકી શ્યામ, મુને નિરાધાર કેમ મૂકી; કેઈ નહી હું કશું બોલું, સહુ આલંબન ટૂકી. શ્યા. ૧ પ્રાણનાથ તુમે દૂર પધારયા, મૂકી નેહ નિરાશી; જણજણના નિત્ય પ્રતિ ગુણગાતાં, જનમારે કિમ જામી. શ્યા. ૨ જેહને પક્ષ લહીને બેલું, તે મનમાં સુખ આણે; જેહને પક્ષ મૂકીને બેલું, તે જનમ લગે ચિત્ત તાણે. શ્યા. ૩ વાત તમારા મનમાં આવે, કેણ અલગ જઈ બેલું લલિત ખલિત બલ જે તે દેખું, આમ માલ ધન ખેલું. શ્યા. ૪ ઘટે ઘટે છે અંતરજામી, મુજમાં કાં નવિ દેખું; જે દેખું તે નજરે ન આવે, ગુણકર વસ્તુ વિશેખું. શ્યા૫ અવધે કેહની વાટડી જોઉં, વિષ્ણુ અવધે અતિ ઝૂરું; આનંદઘન પ્રભુ વેગે પધારે, જિમ મન આશા પૂરૂં. શ્યા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy