SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૪૯ ૯૫ પઘરને ૭૧ મું. રાગ-મારૂઅનંત અરૂપી અવિગત સાસતો હો, વાસતે વસ્તુ વિચાર; સહજ વિલાસી હસી નવી કરે છે, અવિનાશી અવિકાર. ૧ જ્ઞાનાવરણી પંચ પ્રકારને હે, દરશનના નવ ભેદ, વેદની મેહની દેય દેય જાણીયે હૈ, આયુર્ખ ચાર વિચ્છેદ. ૨ શુભ અશુભ દેય નામ વખાણ હો, નીચ ઉંચ દેય ગોત; વિન પંચક નિવારી આપથી હો, પંચમ ગતિ પતિ હેત. યુગપદભાવિ ગુણુ ભગવંતના હે, એકત્રીશ મન આણ; અવર અનંતા પરમાગમથકી હે, અવિરેધી ગુણ જાણ. સુંદર સરૂપી સુભગ શિરોમણિ હા, સુણ મુજ આતમરામ; તન્મય તલય તસુ ભક્તિ કરી છે, આનંદઘન પદ ઠામ. ૯૬ પદ્યરત્ન ૭૨ મું રાગ કેદારે. મેરે માજી મજીઠી સુણ એક વાત, મીઠડે લાલન વિના ન રહુ રસિયાત. રંગીત ચૂનડી લડી ચીડા, કાથા સેપારી અરુ પાનકા બીડા; માંગ સિંદુર સદલ કરે પીડા, તન કઠા ડાકોરે વિરહા કીડા. જહાં તહાં ઢંઢું ઢેલ ન મિત્તા, પણ ભેગી નર વિણ સબ યુગ રાતા; રચણી વિહાણ દહાડા થતા, અજહૂ ન આવે મેહિ છેહા દીતા. તરંગ ફૂદ ભરમલી ખાટ, ચુન ચુન કલીયાં વિવું ઘાટ; રંગ રંગીલી ફૂલી પહેરંગી નાટ, આવે આનંદઘન રહે ઘર ઘાટ. ૯૭ પદ્યરત્ન ૭૩ મું રાગ–કેદારે. ભલે લેગા હું રડું તુમ ભલા હાંસા, સલૂણે સાજન વિણ કૈસા ઘરવાસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy