SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૯ પદ્યરત્ન પપ મુ. રાગ-ધન્યાશ્રી ચેતન આપ કેસે લહેઈ, ચેતન સત્તા એક અખંડ અબાધિત, ઈહ સિદ્ધાંત પણ જોઈ ચે. ૧ અન્વય અરૂ વ્યતિરેક હેતુકે, સમજ રૂપ ભ્રમ ખેઈ; આરેપિત સર્વ ધર્મ ઔર હૈ, આનંદઘન તત સેઈ ચે. ૨ ૮૦ પદ્યરત્ન પ૬ મું. રાગ-ધન્યાશ્રી બાલુડી અબલા જોર કિશ્ય કરે, પીઉડ પરઘર જાય; પૂરવદિસિ પ૭િમદિસિ રાતડે, રવિ અસ્તગત થાય. બા. ૧ પૂનમ સસી સમ ચેતન જાણુ, ચંદ્રાપ સમ ભાણ; વાદલ ભર જિમ દલથિતિ આણી, પ્રકૃતિ અનાવૃત જાણુ. બા૨ પરઘર ભમતાં સ્વાદ કિયે લહે, તન ધન યૌવન હાણ, દિન દિન દીસે અપયશ વાધતે, નિજ જનન માને કાંણ. બાઇ ૩ કુલવટ છાંડી અવટ ઊવટ પડે, મન મેહૂવાને ઘાટ; આંધ આંધ મિલે બે જણ, કણ દેખાડે વાટ. બા. ૪ બંધુ વિવેકે પીઉડે બૂઝ, વાર્યો પરઘર સંગ; આનંદઘન સમતાઘર આણે, વાધે નવ નવ રંગ. બા. ૫ ૮૧ પદ્યરત્ન પ૭ મું. રાગ-આશાવરી. દેખે એક અપૂરવ ખેલા, આપહી બાજી આપણી બાજીગર; આપ ગુરુ આપ ચેલા. દેવ ૧ લેક અલેક બિચ આપ બિરાજિત, ગ્યાન પ્રકાશ અકેલા; બાજી છોડ તહાં ચઢ બેઠે, જિહાં સિંધુકા મેલા. દેત્ર ૨ વાવાદ ખટનાદ સમે, કિસકે કિસકે બોલા; પાહાણ ભાર કાંહી ઉઠાવત, એક તારેકા ચોલા. દેવ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy