SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલ આપ વીતી કહેતાં રીસાવે, તેથી જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે. મા. ૮ ૭૩ પદ્યરત્ન ૪૯ મું. રાગ-ર કંચન વરણે નાહ રે, મને કઈ મિલાવે; કંચન અંજન રેખ ન આંખડી ભાવે, મંજન શિર પડે દહ રે. મુ. ૧ કૌન સેન જાને પર મનકી, વેદન વિરહ અથાહ; થરથર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે. મુ૨ દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહા ગાહા આનંદઘન વાલે બાંહડી ઝાલે, નિશદિન ધરૂ ઉમાહા રે. મુ. ૩ ૭૪ પદ્યરત્ન ૫૦ મું રાગ-ધન્યાશ્રી અનુભવ પ્રીતમ કેસે મનાસી; અનુભવ છિન નિર્ધન સધન છિન નિર્મલ, સમલ રૂપ બનાસી. અ. ૧ છિન શક્ર તક કુનિ છિનમેં, દેખું કહત અનાસી; વિરચન વિષ્ણુ આપ હિતકારી, નિર્ધન જૂઠ ખતાસી. અ. ૨ તું હિતું મેરે સૈ હિતું તેરી, અંતર કહિ જનાસી, આનંદઘન પ્રભુ આન મિલાવે, નહિતર કરે ધનાસી. અ૦ ૩ ૭૫ પદ્યરત્ન પ૧ મું. રાગ-ધમાલ ભાંટૂંકી રાતિ કાતીસી વહે, છાતીય છિન છિન છના. ભા. ૧ પ્રીતમ સબ છબી નિરખકે હે, પીઉ પીઉ પીઉ કીના; વાહી બિચ ચાતક કરે છે, પ્રાનહરે પરવીના. ભા. ૨ એક નિસિ પ્રીતમ નાંઉ કી , વિસર ગઈ સુધ નાઉ, ચાતક ચતુર વિના રહી , પીઉ પીઉ પીઉ પીઉ પીઉ. ભા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy