SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ २७ ૪૦ પદ્યરત્ન ૧૬ મું. રાગ-મારૂ. નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આવો રે ઢેલા, નિશદિન મુજ સરિખી તુજ લાખ હૈ, મરે તૂહી મેલા. નિશદિન ૧ જવહરી મેલ કરે લાલકા, મેરા લાલ અમલા; જાકે પરંતર કે નહીં, ઉસકા ક્યા મોલા. નિશદિન ૨ પંથે નિહારત લેયણે, દ્રગ લાગી અડાલા; જોગી સુરત સમાધિ, મુનિ ધ્યાન કેલા. નિશદિન ૩ કૌન અને નિકું કહૂ, કિમ માંડું મેં ખોલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશદિન ૪ મિત્ત વિવેક વાત કહું, સુમતા સુનિ બોલા; આનંદઘન પ્રભુ આવશે, સેજડી રંગ રોલા. નિશદિન પ ૪૧ પદ્યરત્ન ૧૭ મું. રાગ-સોરઠ છોકરાને કયું મારે છે રે, જાયે કાઢ્યા ડે છેરે છે મહારે બાલ ભલે, બેલે છે અમૃત વેણ. છેનેજ લેય લકુટિયાં ચાલણ લાગે, અબ કાંઈ ફૂટા છે નેણુ; તું તે મરણ સિરાણે સુત, રેટી દેસી કેણ. છરાને ૨ પાંચ પચીશ પચાસ ઉપર, બેલે છે સુધાં વેણુ; આનંદઘન પ્રભુ દાસ તુમારે, જનમ જનમકે એણ. છેરાને ૩ કરે પદ્યરત્ન ૧૮ મું. રાગ-માલકેશ, રાગણી-ગાડી રિસાની આપ મનાવો રે, યારે વિશ્ચ વસીઠ ન ફેર. રિસાની સૌદા અગમ હૈ પ્રેમકા રે, પરખ ન બૂઝે કય; લે દે વહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રિસાની જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy