________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
નેકષાય શ્રેણી ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી હો. મ. ૫ રાગ દ્વેષ અવિરિતિની પરિણતિ, એ ચરણમેહના ધા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાડા બધા હે. મ૦ ૬ વેદય કામા પરિણામા, કામ્યરસ સહ ત્યાગી; નિકામી કરુણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી હ. મ૦ ૭ દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા છે. મા ૮ વિર્ય વિઘન પંડિત વચ્ચે હણી, પૂરણ પદવી ગી; ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભગી હો. મ૦ ૯ એમ અઢાર દૂષણ વર્જિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દેષ નિરૂપણ, નિરદૂષણ મન ભાયા છે. મ. ૧૦ ઈવિધ પરખી મનવિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે છે. મ. ૧૧
- ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
રાગ કાફી-આવા આમ પધારે પૂજ્ય—એ દેશી. મુનિસુવ્રત જિનાજ, એક મુજ વિનતિ નિસુણ. મુનિ આતમતત્ત્વ કર્યું જાણ્યું જગતગુરુ, એડ વિચાર મુજ કહિયે; આમતત્ત્વ જાણ્યાવિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયે. મુ. ૧ કોઈ અબંધ આતમ તત માને, કિરિયા કરતા દીસે, ક્રિયાતણું ફલ કહો કુણ ભગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુ. ૨ જડચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખો; દુઃખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જે પરિખ. મુ૩ એક કહે નિત્ય જ આતમ તત, આતમ દરિસણ લી; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણો. મુ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org