________________
બીજા પણ મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરો તથા મારા મિત્રોનો આભાર તે મારે માન જ રહ્યો. આશા રાખું છું કે મારા આ સાહસને જનતા વધાવી લેશે.
આ આખીએ ગ્રંથમાળાનું સમર્પણ આ કથાઓના સર્જકને જ કરવું હું યોગ્ય ધારું છું.
આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવતને તથા રેખાચિત્રના બ્લૉકે બનાવવા માટે ગુજરાત પ્રોસેસ ટુડિયે આભાર માનવાની આ તક લઉં છું. સંવત ૨૦૧૭ના ચૈત્ર સુદી ૧૦ સારાભાઈ મણિલાલ નવાબ સોમવાર તા. ૧૨-૪–૫૪ છીએ માવજીની પાળ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org