________________
૧૮
થામંજરી કઈ યજમાને ગુરુને વિજ્ઞપ્તિ કરી. ત્યારે શિષ્યોએ ઉ ષણ કરી કેઃ “જે કહે તે વહન કરે.”
યજમાને પૂછયું કેઃ “તેને શું અર્થ?”
શિષ્યએ કહ્યું કેઃ “અરે ભાઈ! આટલા કાળ સુધી ગુરુના વચનથી અમે પાણી ઉપાડી ઉપાડીને ખેતર સિચ્યા, હવે તે કાર્યથી અમે કંટાવ્યા છીએ; તેથી ગુરુ જ પાણી ઉપાડી ભલે ખેતર સિંચે.” આ વાત જાણતાં ગુરુ ઉપરની દેવ સહાયને ભેદ ફુટી જવાથી લેકેની તે ગુરુ પરની શ્રદ્ધા ઉડી ગઈ.
પિતાના હાથ નીચેના માણસેને આજ્ઞા પણ મર્યાદામાં રહીને કરવી, અને બોલવું તે પણ વિચાર કરીને બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org