________________
એક જડ તાપસની કથા
૭૫
૧૩ મૂર્ખ તાપસ કોઈ આશ્રમમાં રહેતેા હતે. તેના કરતાં તેના શિષ્ય વધારે મૂર્ખ હતા. એક વખતે નજીકના ગામમાં પેાતાના પિયેર ગએલી પત્નીને તેડી લાવવા ગુરુએ શિષ્યને મેલ્યા. તેણે પૂછ્યું કે: “ત્યાં જઈ મારે શું ખેલવું?”
ગુરુએ કહ્યું કેઃ ઉંડા અને વક્રતાવાળા મેટાં મેટાં વાયા એલજે.’
પછી શિષ્ય તે ગામે પહોંચ્યા. સગાંઓને મળ્યો. તેઓએ પૂછ્યું કેઃ “તારા ગુરુ કુશળ છે.” તેણે કહ્યું કેઃ “કુવા, કુવા.” સગાંએએ પૂછ્યું કેઃ “તેના શું અર્થ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org