SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાતવારની સજઝાય [૮૫૭ - - - - - - સેમ પરે શીતલ થઈતજીયે ક્રોધ વિકાર; ભટ્ટા અચકારીની પરે, લહ્યાં સુખ અપાર. ધરમ –૪ મંગલ સમ રાતા થઈ રિજે સુપાત્રે દાન; શાલિભદ્ર સુખ ભોગવે, પામ્યા અનુત્તર વિમાન. ધરમ–૫ બુધ તેહની જાણ, જે ન કરાવે પાપ; સેઠ સુદર્શનની પરે, જેણે રાખ્યું આપ. ધરમ૦-૬ ગુરૂ સાચા તે સેવીયે, જે હાલે અંધકાર, રાય પરદેશીની પરે, ઉતારે ભવ પાર. ધરમ૦-૭ શુક પરે રહે ઉજલા, જેમ મલિન ન થાય; લભી ભિક્ષુક તણું પરે, જેહ પવિત્ર કહેવાય. ધરમ-૮ શનિ શનિ પાપ તે પરિહર, સેવ ધર્મ સુજાણ; દસે શ્રાવક સહુ વડા, પામ્યા અનુત્તર વિમાન. ધરમ૦-૯ અરથ એ સાતે વારનાં, કહ્યા અતિ સુખકાર; મુનિ ધર્મદાસ રંગે કરી, રાધનપુર મેઝાર, ધરમ-૧૦ શ્રી કુમુદચંદજી વિરચિત. પરસ્ત્રીસંગ નિવારણની સઝાય (૩૫) સુણ ગુણ કરતા રે શીખ સોહામણી; પ્રીત ન કીજે રે પનારી તણી; પરનારી સાથે પ્રીતડી, પીઉડા કહે છે કિમ કીજીયે, ઉંઘ વેચી આપણી, ઉજાગરે કિમ કીજીયે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy