________________
શ્રી સામાયિકની સઝાય
[૩૧૩
ઢાળ વિદ્યાધર રે, સદગુરૂ કરે સંભાળ રે,
તેણે ધરીચું રે, ધર્મ વિમાન વિશાળ રે, વિષયાસ રે, મીઠે જેમ મહુયાલ રે, પડખાવે રે, બાળ યૌવન વય કાળ રે.
ત્રાટક રહ્યો બાળ યૌવન કાળ તરૂણી, ચિત્તહરણી નિરખત,
ઘરભાર યુત્તો પંક ખુત્તો, મદવિગુત્તા જિતે; આનંદ આણી જૈન વાણ, ચિત્ત જાણી જાગીયે, ચરણપ્રમોદ સુશિષ્ય જંપે, અચળ સુખ એમ માગીયે.
શ્રી ધર્મસિંહમુનિ વિરચિત શ્રી સામાયિકની સજઝાય
(રપ) કર પડિકામણું ભાવશું, દોય ઘડી શુભધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણુ લાલ રે. કર૦-૧ શ્રીવીર મુખે ઈમ ઉચ્ચરે, શ્રેણિક રાય પ્રત્યે જાણ લાલ રે, લાખ ખાંડી સોના તણું, દીયે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦-૨ લાખ વરસ લાગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, ન આવે તેહ લગાર લાલ રે. કર૦-૩ સામાયિક ચઉવિસત્થ ભલું, વંદન દેય દેય વાર રે; વ્રત સંભાળે રે આપણા, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦-૪ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચખાણ સૂવું વિચાર લાલ રે; દય સંધ્યાયે તે વળી, ટાળો ટાળે અતિચાર લાલ રે. કર૦-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org