SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવાનંદાની સજઝાય [ ૨૭ કુળને ગર્વ કિયે મેં ગતમ, ભરતરાય જબ વંદ્યા; મન વચન કાયાએ કરીને, હરખે અતિ આણંદા. ગૌતમ - ૭ કર્મ સંગે ભિક્ષુકૂળ આયા, જનમ ન હોવે કબહ; ઈંદ્ર અવધિએ જોતાં અપહ, દેવ ભુજંગમ બાંહે. ગૌતમ – ૮ વાશી દિન તિહાંકને વસી, હરિણગમષા જબ આયા; સિદ્ધારથ ત્રિશલાદે રાણી, તસ કૂખે છટકાયા. ગૌતમ – ૯ ગષભદત્તને દેવાનંદા, લેશે સંયમ ભારા; તવ ગૌતમ એ મુગતે જાશે, ભગવતીસૂત્ર અધિકારા. ગૌતમ –૧૦ સિદ્ધારથ ત્રિશલાદે રાણી, અશ્રુત દેવલેક જાશે; બીજે ખંડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. ગૌતમ૧૧ તપગચ્છ શ્રી હીરવિજયસૂરી, દીય મનોરથ વાણી; સકલચંદ્ર પ્રભુ ગીતમ પૂછે, ઉલટ મનમાં આણી. - ગૌતમ૦-૧૨ શ્રી જિનહર્ષસૂરિ વિરચિત શ્રી ઢંઢણુઋષિની સજઝાય . (૧૫) ઢંઢણષિજીને વંદણા, હું વારી લાલ, ઉત્કૃષ્ટો અણગાર રે, હુંવાર અભિગ્રહ લીધે આકરો, હું વારી, લધે લેશું આહાર છે. હું વારી–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy