________________
૧૨૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
હું તે જાણતે તે તાતજી જેમ, ભાઈપણાને હવે જાણે પ્રેમપુરા એહ જ મારો કહેજે ગુજ, જે બળ હોય તે કરજે ગુજ.
રાજા ૦–૨.. દઈ ચપેટા કાઢો દૂત, વિલો થઈ વિનીતાએ પહંત રાજા, સંભળાવ્યો સઘળો વૃતાંત, કો ભરતપતિ જેમ કૃતાંત.
રાજા ૦–૩ રણથંભા વજડાવી જામ, સેના સજી હુઈ સઘળી તામ; રાજા ક્રેડ સવા નિજ પુત્ર સકજજ, રણના રસિયા હુવા સજજ. રાજા -૪ લાખ ચોરાશી વર ગજરાજ, ઘેડા લાખ ચોરાશી સાજ; રાજા લાખ ચોરાશી રથવાળા જાણ, લાખ રાશી ધૂરે નિશાણ.
રાજા –૫ પાયક છનુ કેડિ ઝુઝાર, વિદ્યાધર કિન્નર નહિ પાર; રાજા એમ સુભટની કેડા કેડ, રણ રસે બાંધી હેડા હેડ. રાજા -૬ પૃથ્વી કંપી સેનાને પૂર, રજપું છા અંબર સૂર; રાજા, સોળ લાખ વાજે રણતુર, ચકી ચાલ્ય સેનાને પૂર. રાજા-૭ પહેલે બહુળી દેશની સીમ, સુણી બાહુબળી થયે અતિ
ભીમ; રાજા ત્રણ લાખ બાહુબળીના રે પૂત, કોળે ચઢયા જાણે જમનારે દૂત.
રાજા –૮ સેના સમુદ્ર તણે અનુહાર, કહેતાં કિમહી ન આવે પાર; રાજા ચકીશ્વરની સેના સર્વ, તૃણ જેમ ગણતો હોટ ગર્વ. રાજા -૯ પહેરી કવચ અસવારી કીધ, બાહુબળી રણ ડંકા દીધ; રાજા ભરતે પહેર્યો વજી સાહ, ગજ રતને ચઢો અધિક ઉચ્છાહ,
રાજા – ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org