________________
૧૦
૭૫ થી ૮૭, શ્રી જિનહર્ષસૂરિ વિરચિત શિયળની નવવાડની અગિયાર ઢાળ પૃષ્ઠ ૮૯ થી ૯૯, શ્રી વીરવિજયજી વિરચિત દશારણભદ્રની પાંચ ઢાળ પૃષ્ઠ ૩૬૯ થી ૩૭૩, શ્રી માનવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રી ભગવતીસૂત્રની તેત્રીશ સઝા પૃષ્ઠ ૪૧૨ થી ૪૫૦, શ્રી સુંદર મુનિ વિરચિત શ્રી રાજુલની સઝાય પૃષ્ઠ ૪૫૧ થી શરૂ કરીને માલમુનિ વિરચિત રણશેઠની સજઝાય પૃષ્ઠ ૪૮૦ સુધીની સઝા સૌથી પહેલી જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે; વાચકોનું ખાસ લક્ષ તે તરફ ખેંચવાની રજા લઉં છું.
આ ગ્રંથમાં છપાવવામાં આવેલા મહાપુરૂષના જીવનને લગતા પ્રસંગેનાં ચિત્રોની જરા પણ આશાતના નહિ કરવા વાંચક અને દશક બંને પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે.
છાપકામ માટે, સૂર્ય પ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસના માલીક પટેલ મણિલાલ કલ્યાણદાસને, બ્લેક, જેકેટ, ચિત્રો વગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાર્યાલયવાળા શ્રીયુત્ બચુભાઈ રાવતને પણ હું અત્રે આભાર માનું છું.
મારી અલ્પમતિ પ્રમાણે આ સંગ્રહને શુદ્ધ કરવા માટે મેં પ્રયત્ન કરેલ છે. છતાં પણ દષ્ટિ દોષથી અને પ્રેરે દોષથી કોઈ પણ અશુદ્ધિ વગેરે રહી જવા પામી હોય તે માટે ક્ષમા માગું છું. સંવત ૧૯૯૬ ) નિવેદકામાહ સુદી ૫ સારાભાઈ મણિલાલ નવાબ (વસંતપંચમી) ( ડા. પારસીની ચાલ રૂમ નંબર ૪
સાબરમતી.
મંગલવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org