________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ c૭
નિજ ગુણ ભેગી કમ વિયેગી, આતમ અનુભવ યેગી રે;
નહિ પુદ્ગલ રોગી. ૪ મન વચનના ત્રિક વેગને રૂંધી, સિદ્ધ વિલાસને સાધી રે,
ટાળી સકળ ઉપાધી. ૫ યથાખ્યાત ચારિત્ર ગુણ લણે, કેવળ સંપદ પીને રે;
ગીશ નગીને. ૬ સિદ્ધ વધૂ અરિહંત નિરંજન, પરમેસર ગત લંછન રે;
સાહિબ સહુ સજજન. ૭ પંડિત ગુરૂ શ્રી ક્ષમા વિજયનો જિન પદપંકજ લીને રે,
છેડી મન કીને. ૮
(૧૦૭). પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણુ પાસ હે; શિવસુખરા ભમર, થાંસે વિનતી સાહિબજી.
અવસર પામી એળગું સારા સફળ કરે અરદાસ હે. શિવ૦ ૧ દય નંદન મેહ ભૂપરા સા. તિણ કર્યો જગ ધંધેળ હે શિ. દ્વેષ કરિ રાગ કેસરી સા. તેહના રાણે સોળ . શિ૦ ૨ મિથ્યા મુહતે આગળો સારા કામ કટક સિરદાર હે શિવ.. ત્રણ રૂપ ધરી તેહ રમે સાટ હાસ્યાદિક પરિવાર હે. શિવ૦ ૩ મહ મહીપરા જોરથી સારા જગ સઘળે થયે જેર હે; શિવ હરિહર સુરનર સહુ નમ્યા, સાવ જકડી કર્મની ઘેર છે. શિવ૦૪ ૧ હાથી. ૨ સિંહ. ૩ લકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org