________________
૧૮ ]
૧૧૫૧ સ્તવન મંજીષા
-
- -
-
-
-
-
નામહી કે સિર નારિ નરી નર, નાયક આગલિ આયક
ના , પાર સમુદ્રક ચાહત પાવણ,
રાવણ છોડિ સંઘપત્તિ રા. ૭ હે યા જગમેં જિનરાજ જિહાજ,
સમાંન ચદાપ્રભુ ભતિ હૈ, તન કી છબિ ચંદ સમાન હૈ,
ચંદ સુલંછણ કે મિસ ચોઘતિ હૈ, જસુ તિ ઝિગાઝિંગ હોત હૈ,
જલિમ ઈદ્ર ઉજાસ આરપતિ હૈ, પગ પૂજતિ હૈ સંઘપતિ પહૂ
મનમેહન કે મન મેહત હૈ. ૮ ઓપતિ છે નવમી જિન આજ, સુવિદ્ધ સુનામ મહા સુખકારી, પૂજતિ ઈચ્છતિ વંછતિ પાવતિ વારત હૈ સબ રગ વિકારી; દેખતિ દેખતિ હેત દક્ષે કે, દુજજન નાંહિ રહૈ દુખકારી, પ્રાપતિ સુંલહીયે સંઘપત્તિ બલાધિક દેવનકી બલહારી. ૮
સર પાયકે ઈદ્ર અહેનિસ પૂજતિ સીતલનાથ કે પાયા, સીતલવાણ સુધારસ એપમ સાંભલકે હરખે સુર રાયા; નાયક જણ મનહર નાગર નૃત્ય દેખાવણ અંગ નમાયા, તાપ મિટાવણકું જગતારક, સીતલનાથ નમે સંઘરાયા. ૧૦ અંગ અસી ધનુમાન પ્રમાણે,
જુવાન પણે જગદીસ જણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org