________________
૧૪ }
૧૧૫૧ સ્તવન મંજુવા
કરત હૈ પારજુ અંતર ભવસાગરક જલધિ ઉલંઘે જેસે
બેઠિક જિહાજકું, સુર નર નાગ કેન્ટિમાન અભિમાન છોકરિ સેવે રાજ કરિ
કુંથુ જિનરાજકું. ૧૭
ત્રેવીસા જે ભવ સંકટ ભંજનકું મનોરંજન કુચિતકું હિત ચાહું, મેહ કષાય મલાતિકું મંજન,માનિ કે ભૂરિ સુકૃતિ કે લહે; દક્ષ સદા ખટકાયકે રક્ષક રાજ સુભટ્ટ ક્ષમા ખગ વાહ, દીન દયાલ કૃપાલ મહા અરિ ગંજન શ્રી અરનાથ આરહે. ૧૮
એકત્રીસા. રૂપ હૈ અનુપ અતિ વર ન જાય
જાકે તીન લેકમાંઝિ કહું ઉપમાન આન હું ગિણે હીન જાત કુનિ ગુણ ગણ જાકે સાર,
અધિક ઉદારજુ અપાર અભિધાન હૈ વિમલ કેવલજ્ઞાન પ્રબલ પ્રભાનિધાન,
ભવિકજ બેધિયું સુરજ સમાન હૈ રાજકે અંતરજામી બહુનામી સિવગામી, મલ્લિનાથ સામી સુદ્ધ મહિમાનિધાન હે. ૧૯
બાવીસા કહેકું કોટિ કિલેસ સહે તનિ દૂરિ દેસંતરિ જાવ, સાધિકે મંત્ર આરાધિકે દેવકું રાતિ અખંડ જગાવરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org