SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન [૨૯ ચંદ્રપ્રભુ જે કરેય સહાઈ, તૈ કયૂહિ પડિબૂ, જ્ઞાનસાર કહે મનુને, તે કયૂહી આખ્યાં સૂઝે. મનુ. ૩ (૩૯) ચત કિસન પાંચમ ચંદ્રપ્રભુ ચવણ વિમાણ, વિજય અનુત્તર ચંદ્રપૂરી પ્રભુ જનમનું ઠાંણ; પિષ સુદિ બારસ જનમ પિતા મહસેન રાયણ, લખમણ માય નખત્ર જનમ અનુરાધા જાંણ. ૧ વૃશ્ચિક રાસ ચંદ્ર લંછન દેટર્સ દેહ, દસ પૂરવ લખ આઊ ઉજવવરણ આ છે; રાજા પરણતા ઈક સહિસે ત્રત પરિવાર, ચંદ્રપૂરી વ્રત નયરી વ્રત તપ છઠ ચવિહાર. ૨ પિષિ વદિ તેરસ દિક્ષા પારણું દૂજે દિન, - ખીર પારણે સેમદત્ત ઘર માસે તિન્ન છમથ ચંદ્રપૂરી જ્ઞાર્ને તપ દે ઉપવાસ, નાગ વૃક્ષ ફાગુણ વદિ સાતમ નાંણ પ્રકાસ. ૩ ત્રાણું ગણધર સાઢા દેય લખ જસ અણગાર, * ત્રિણ લાખ અસ્સી સહિત સાધવી સંપદા સાર; જક્ષ વિજય વલિ ભ્રકુટી જખણ રૂપ ઉદાર, સિદ્ધ થાન સમેત સહસ સિધ્ધ પરિવાર. ૪ ભાદવ વદિ સાતમ મેક્ષે ભવ કીના સાત, તપ વન સહિસંબ તેતીસ સાયર ચવન વિખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy