________________
૨૬૬ ]
૧૧પ૧ સ્તવન મળુપા
શ્રી જિનમહેન્દ્રસૂરી કૃત (૩૩૩)
શ્રી સુપારસ જિનવર સાહિબ, અરજી એ અવધારા સ્વામી; તારક તુ'મહી નામ ધરાયા, તેા તારા મ કરી હુઠ ધામી, શ્રી ૧ જો મુઝ સરીખાને તું તારા, તા સાચા તારક તું હોય;
આષ તિર`તાને જો તારા, એ તા પડીયા જસ હૈ જોય. શ્રી૦ ૨ સકલ પદારથ જ્ઞાયક તુંહી, તેહિ જન કરેં મારા સાર; કહૈ જિનમહેન્દ્રસૂરિ દ પ્રભુ લીલા, તાલ ન આવે] કોડ પ્રકાર.૩ શ્રી જિનલાભસૂરિ કૃત
( ૩૩૪ )
જિન મુનિ મત જિનમતને પરખ્યુ, ઇંક અંગ તાણ અધૂરા રે; સરવે અંગ સમ નિરખતાં, સુધ મેલન ચિત પૂરોરે. જિન૰૧ દાન-શીલ-તપ-ભાવ સ્વરૂપે, એક કહ્યો જિનરાજે રે; સાપેક્ષકતાયે' ઇક ઇંકથી, કેઇ પાંમ્યા શિવરાજે રે, જિન૦૨ ષટ્ અંગ શ્રી જિનમતનાએ એ, આદ્ધ-નૈયાયિક-સાંક્ષક રે; નાસ્તિક-વૈશેષિક–જૈમની વલી, બેંક ટંક નયના કાંક્ષક રે. જિન૦૩ સરવ’ગી જિનમતની સત્તા, અગાંગે મત સત્તારે; સરવંગે જિનમતના ભાગી, તે નિજ આતમ રત્તારે. જિન૦૪ ઇક ઇક અંગે સરવે સાચા, ઇક ઇક અંગે અરધ નારીના વેશ ધરીને, માનૂ' ષટ મત એઠારે. જિન૦૫ ષટ દરસણુ જિન મત અંગ જાણેા, જિન મત પેાતે અગીરે; અંગે અંગે કાજ ન સીધે, સીધે સહુ સરવ’ગીરે. જિન૦૬
ઝુઝારે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org