________________
૨૬૪ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
તારી રે વાત જમવારની, જિન॰ મીઠી દ્રાક્ષા સમાન કે; ખીજી મન ભાવે નહિ, જિન॰ માજ ભલી મહિરાણુ કે. ૪ મન લાગ્યુ· જિનશુ' ખરૂં, જિન૰ અવર ન આવે માન કે; વિમલ સમુદ્ર ચાતક તણી જિન ધ્યાવે જલધર દાન કે.
શ્રી જ્ઞાનસારજી કૃત (૩૩૧)
શ્રીસુપાસ જિન તારા, સુધ દરસણ ચાહું; આધુન કીની ઉક્તિની, મન સકા યાઉં. શ્રી ૧ શુદ્ધાળુ નથૈ કરી, પુન નિશ્ચે ભાવું; વિવહારી નય થાષતાં, અતિહા ઉલઝા”. શ્રી ૨ વસ્તુગતી જિન દની, તસુ સીસ નમાઉ’; જ્ઞાનસાર જિન ષથના, મૈં ભેદ ન પાઉં. શ્રી ૩
(૩૩૨)
ભાદવ વિદ સાતમ સાતમ જિષ્ણુ ચણુ પ્રમાંણ, જિમ ઉરિમ નાં' છઠ્ઠો ચવણુ વિમાંણુ; નયર વારાણસી જે સુકલ - એકમ તિથ જમ્મુ, પિતા પ્રતિષ્ટરાય માય પૃથ્વી ચર્મ્મ. જનમ નખિત વિશાખા રાસ જનમ તુલ જાસ, સ્વસ્તિક લઈને ધનુષ દાય સદેહુ ઊંચાસ; વીસ પૂરવ લખ આઊ વરણુ સુવણુ સમાંન, રાજા પરણ્યા વ્રત પરિવાર સહિઁસ ઇક માંન.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org