________________
૧૬૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
...
-
મુજ લીજે માહરે રે લે, હું છું સેવક તાહરે રે ? જગતારક નહી વીસરોરેલે, તો મુજને કિમ વીસરેલો. સં૦૨ જે જેહનાં તે તેનાં રે લે, એવું પાસાં કેહનારે લે; અપજસ જગ જે દેવનાં રે લે, ન કરૂં તેની સેવનાં રે લો. ૩ જે ફળ ચાખ્યાં કાગડે રે લે, તે હસે કિમ આભડેરે લે; આપ વિચારી દેખશેરેલે, તે મુજ કેમ ઉવેખરે લે. સં. ૪ અભિનંદન જિન ભેટિયરે લે, ભવસાયર ભય મેટિઓલે; વાચક વિમલવિજય તળે રે લે, રામ લહે આણંદ ઘણેરેલે.
શ્રી અમૃતવિજયજી કૃત
(૧૭૭) તેરે નેફેંકી બલિહારી, માનુ છકી સમતા મતવારી; તેરે ચંચલતા ગતિ મીનાકી હારી, ખંજનવાર હજાર ઉવારી. તેરે જિતી ચકરકી શોભા સારી, તાસે ભાખે અગની દુઃખભારી; તે લા પંકજ અલિકુલગુનધારી, ભએ ઉદાસ હુએ જલચારી.તે ત્રાસિત હરન નયન સુખ છરી, તપસી હેત ચલે ઉજારી.તે જેતી કહું ઉનકી ઉપમારી, અભિનંદન જિન પર સબ વારી. તે ઐસી સુભગતા કામનગારી, દીજે અમૃત દગમે અવતારી. તે
૧ માછલીની. ૨ ખંજન પક્ષી. ૩ તે માટે. ૪ ખાય. ૪ ભ્રમર ગણ. ૬ છોડી, ૭ વગડામાં ૮ આંખમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org