________________
પાઠ સંગ્રહ
૩૨૧
ચઈતર વદિ ત્રીજ દિન છે સુ છે પાલણપુરને સંઘ શું રે લેલ, પ્રણમી થયે ધન્ય ધન્ય છે બ૦ છે આ૦ મે ૧૩ તેમ શાંતિ જગદીસરૂ રે લેલ, જાત્રા કરી અદ્ભુત છે સુ છે જે દેખી જિન સાંભળે રે લેલ, સેવ કરે પુરહુત છે બo છે આ૦ મે ૧૪ ઈમ જાણી આબુ તણી રે લોલ, જાત્રા કરશે જેહ ને સુ છે જિનઉત્તમ પદ પામશે રે લેલ, પાવજય કહે તેહ છે છે બ૦ છે આ૦ છે ૧૫ | શ્રી રાણકપુરનું સ્તવન છે
( ૧૩ ) શ્રી રાણકપુર રળીઆમણું રે લાલ | શ્રી આદીસર દેવ છે મન મેશું રે ઉત્તર તોરણ દેહરૂં રે લાલ, નિરખીજે નિત્યમેવ છે મન છે શ્રી ! ૧ ચઉવીશ મંડપ ચિહું દિશે રે લાલ, ચઉમુખ પ્રતિમા ચાર | મન | ત્રિભુ
Jain Education Internaturativate & Personal Use Dialy.jainelibrary.org