________________
૩૧૪
શ્રી જેન નિત્ય
ગિરિનારને ગોખ છે જઈને એ અમે પણ તિહાં આવશું છે મારા છે જ્યારે પામીશું મક્ષ જઈ છે ૧ જાન લઈ જુનાગઢે છે મારા છે આવ્યા તોરણ આપે છે જઈ છે પશુ પંખી પાછા વળ્યા છે મારા છે જાતાં ન દીધે જવાબ જઈ ને ૨ | સુંદર આપણું સારિખા રે મારા છે જેમાં નહીં મળે જેડ જઈ બેલ્યા અણબેલ્યા કરે છે મારાએ એ વાતે તમને ઓડ ૫ જઈ | ૩ || હું રાગી તું વૈરાગીઓ | મારા જગમાં જાણે સહ કઈ છે જઈ ! રાગી તે લાગી રહે છે મારા છે વૈરાગી રાગી ન હોય છે જઈ છે ૪ વર બીજે હું નવિ વરું છે મારા. . સઘળા મેલી સવાદ છે જઈ મોહનીયાને જઈ મળી છેમારા મેટા સાથે સ્પે વાદ છે જઈપછે ગઢ તે એક ગિરનાર છે Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org