________________
શ્રી જેન નિત્ય" કુસુમાંજલિ ઢાળ , અપછરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા # કુસુમાંજલિ મેલે સર્વ જિર્ણોદા ૧૬
છે ઇતિશ્રી કુસુમાંજલયઃ | [ પછી સ્નાત્રીયા ત્રણ ખમાસપણુ દેઈ “જગચિંતામણિનું ચૈત્યવંદન કરી “નમુત્થણું' કહી જયવીરાય આભવમખંડા સુધી કહે, પછી હાથ ધ્રુપવાળા કરી મુખકેશ બાંધી કલશ હાથમાં લઈ નીચે પ્રમાણે કલશ કહે. ]
છે અથ કલશ દેહા ! સયલ જિણેસર પાય નમિ,કલ્યાણક વિધિ તાસ ! વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આંશ ૧
Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org