________________
પાઠ સંગ્રહ
૧૧૯
એ કમરાજનો પરાજય થયો. એના અભેદ્ય બંધને રેતીના મહેલની જેમ શીર્ણ વિશીર્ણ થઈ ગયાં, આત્મા ઉપરનું એનું આધિપત્ય લુપ્ત થઈ ગયું અને આત્માની અનંતશકિતનો જય જયકાર થયો!
પ્રભુ! આપ અનંત આત્મશકિતના ધણી થયા ! આપે સંસારને સમજાવ્યું કે આત્મબળ આગળ કર્મબળ રાંક બની જાય છે.
પ્રભુકઈ મહાતર પોતાની ભુજાએના બળથી મહાસમુદ્રને તરી જાય તેમ આપ આત્માની અનંતશકિતરૂપ ભુજાઓથી આ સંસારસમુદ્રને તરી ગયા.
દેવ! આપ અનંતશકિતના ધણ છે. અનાદિકાળથી કમને હાથ પડેલો મારો આત્મા સત્વહીન બની ગ છે. એની અનંતશતિ જાણે હરાઈ ગઈ છે. પ્રભુ! મારી એ
Jain Education Internatunlarivate & Personal Use Daly.jainelibrary.org