________________
૧૨
શ્રી જેન નિત્ય
| દોહા છે. કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરીય વિવેક છે મજજનપીઠે થાપિને, કરીયે જળ અભિષેકારા
! ગાથા આર્યાગિતિ | જિણ જન્મ સમય મેરૂ, સિહર રણ કણય કલસેહિં છે દેવા સુરહિ હવિલે, તે ધન્ના જેહિં દિડ્રોસિ મે ૩ છે [ પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂકવી. ]
! કુસુમાંજલિ ઢાળ | નિર્મલ જળકલશે ન્ડવરાવે છે વસ્ત્ર અમુલક અંગ ધરાવે છે કુસુમાંજલિ મેલે આદિ જિમુંદા સિદ્ધસ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી છે કુ૪
| | ગાથા આર્યાગીતિ .
મચકુંદ ચંપ માલઈ, કમલાઈ પુફ પંચ વણાઈ છે જગનાહ ન્હવણસમયે, દેવા કુસુમાંજલિ દિંતી . પ . Jain Education Internationativate & Personal Use Day.jainelibrary.org