________________
શ્રી જૈન નિત્ય
પ્રભુ! આપના પગલે પગલે વેરાતી અઢળક સપત્તિને આપે આત્મસમૃદ્ધિ આગળ તણખલાથી ય તુચ્છ ગણી છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે ! મારા આત્મામાં એ આત્મસમૃદ્ધિના સ'ચાર થાય, મારી સ સારી લાલચે નાશ પામે એટલા માટે આપણા ચરણની ભાવ પૂર્વક પૂજા કરું છું નાથ ! અનંત આત્મલક્ષ્મીના સ્વામી આપના ચરણા, મુજ સમ રકનું સદાને માટે શરણું હજો !
!
૫૪
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org