________________
શ્રી જૈન નિત્યમાંહિ નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહિ જેમ ઋષભનો વંશ, નાભિતણો એ અંશ છેક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરામાં મહા મુનિવંત, શત્રુંજય ગિરિ ગુણવંત
જૈન ધર્મને લગતા સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી દરેક જાતના ગ્રંથ અમારે ત્યાંથી મળી શકશે.
–સારાભાઈ મણિલાલ નવાબ - નાગજીભૂદરની પાળ, અમદાવાદ,
Jain Education Internatinativate & Personal use only.jainelibrary.org