________________
પાઠ સંગ્રહ
૨૨
કદી નવિ ચઢશે; કાંતિ કળાને દેહી નિરંગ, લહેશે લખમી લીલા ભોગ છે ૧૫
કહીશ
૩ઝ નમે ધરી આદિ, બીજ ગુરુ નામ વિદીજે, આનંદપુર અવનિશ, અજયપાળ આખીજે, અજય જાત અઢાર, વાંચીએ સાતે બેટા; જપતાં એહિ જ જા૫, ભક્ત શું ન કરે મેટા, ઉતરે ચઢીએ અંગ, પલમે તુજ વયણે મુદા, કહે કાંતિ રેગ ન આવે કદી, સાર મંત્ર ગ્રહીએ સદા. ૧૬ ૪૨ |
આ છંદ સાતવાર, ચૌદવાર અથવા એકવીશવાર સાંભળે અથવા ભણે તે તાવ ઉતરી જાય.
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org