________________
પાઠ સંગ્રહ
२०५
પુણ્યવંત અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહ કહે લાવણ્યસમય કરોડ, ગૌતમ તુઠે સંપતિ કોડ છે ૯ ૩૫
શ્રી સેલસતીનો છંદ. આદિનાથ આદે જિનવર વંદી, સફળ મનોરથ કીજિયે એ છે પ્રભાતે ઉઠી મંગળિક કામે, સેળ સતીનાં નામ લીજિયે એ વા બાળકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બેનડી એ છે ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતીમાં જે વડી એ ૨ બાહુબળ ભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઇષભ સુતા એ છે અંકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણ યુતા એ છે ૩ ૧ ચંદનબાળા બાળપણેથી, શિયળવંતી શુદ્ધ શ્રાવિકા એ છે અડદના બાકુળ વીર પ્રતિલાભ્યા, કેવળ લહી વ્રતભાવિકા એ છે કે ઉગ્રસેન ધૂઆ ધારિJain Education Internationativate & Personal Use Wwly.jainelibrary.org