________________
શ્રી જેન નિત્ય
અથ સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમાર; સાંભળીને આવ્યે હું તીરે, જન્મ મરણ દુઃખ વારો. સેવક અરજ કરે છેરાજ, અમને શિવસૃખ આપે–એ આંકણી સહુ કેના મનવાંછિત પુરે, ચિંતા સહની ચૂરે; એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખે છે દૂરે ?........સેવક. ૨ સેવકને વળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે; કરૂણાસાગર કેમ કેવાશે, જે ઉપકાર ન કરશે ?...........સેવક. ૩ લટપટનું હવે કામ નહીં છે,
Jain Education Internatwnativate & Personal Use wonly.jainelibrary.org