________________
શ્રી જૈન નિત્ય
વડ ભાગ જ પાયો, તે મેરો કાજ ચડ્યો રે સવાય છે કરોડી પ્રભુ વીનવું અમથું, કરો કૃપા જિનવરજી અમશું છે ૧૯ જનમ મરયુના ભય નિવાર, ભવસાગરથી પાર ઉતારો છે શ્રી હOિણપુર મંડણ સહે, ત્યાં શ્રી શાંતિ સદા મન મોહે ૨૦ પદ્મસાગર ગુરૂરાજ પસાયા, શ્રી ગુણસાગર કહે મન ભાયા છે જે નર નારી એક ચિત્ત ગાવે, તે મનવાંછિત નિ પાવે છે ૨૧ ઈતિ છે ૩૩ છે
શ્રી મહાવીર સ્વામીને છંદ. સેવો વીરને ચિત્તમાં નિત્ય ધારે, અરિ ક્રોધને મન્નથી દૂર વારો છે સંતોષવૃત્તિ ધરે ચિત્તમાંહિ, રાગદ્વેષથી દૂર થાઓ ઉછાહિં છે ૧ મે પડ્યા મેહના પાસમાં જે પ્રાણી, શુદ્ધ તત્ત્વની વાત તેણે ન જાણું છે મનુ જન્મ પામી વૃથા કાં ગમે છે, જિનમાર્ગ છડી
Jain Education Internatorlativate & Personal Use Dialy.jainelibrary.org