________________
૧૯૭
પાઠ સંગ્રહ હવે અભિરામ છે શાંતિ જપી પરદેશ સધાવે, તે કુશળ કમળા લઈ આવે છે ૨ | ગભ થકી પ્રભુ મારિ નિવારી, શાંતિજી નામ દિયે હિતકારી છે જે નર શાંતિ તણા ગુણ ગાવે, રૂદ્ધિ અચિંતિ તે નર પાવે છે કે જે નરકું પ્રભુ શાંતિ સહાઈ, તે નરકું કુછ આરતિ નાહી જે કછુ વંછે સહી પૂરે, દુઃખ દારિદ્ર મિથ્યામતિ ચૂરે છે અલખ નિરંજન જ્યોત પ્રકાશી, ઘટ ઘટ અંતરકે પ્રભુ વાસી છે સ્વામી સ્વરૂપ કહ્યું નવિ જાય, કહેતાં મુજ મન અચરિજ થાય છે ૫ છે ડાર દીયે સબ હી હથિયારા, જિત્યા મેહતા દળ સારા છે નારી તજી શિવશું રંગ રા, રાજ તો પણ સાહિબ સાચે છે દ છે મહા બળવંત કહી જે દેવા, કાયર કુંથુ એક હણવા છે સ્કૃદ્ધિ સબળ પ્રભુ પાસ લહીજે, ભિક્ષા આહારી
Jain Education Internationativate & Personal Use Dualy.jainelibrary.org