________________
પાઠ સંહ
૧૫૩
વિવિહ રૂવ, નારીરસ વિદ્ધો (લુદ્ધો) વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનોહર સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર ૩ છે નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પાડિય છે તેજે તારા ચંદ સૂર, આકાશ
માડિય છે રૂ મયણ અનંગ કરવિ, મેલિહએ નિરધાડિય છે વીરમેં મેરુ ગંભીર સિંધુ, ચંગમચ ચાડિય છે ૪ છે પખવિ નિરૂવમ રૂવ જાસ, જણ જપે કિંચિય છે એકાકી કલિ ભીત ઈલ્ય, ગુણ મેહલ્યા સંચિય છે અહવા નિચે પુષ્ય જન્મ, જિણવર ઈણ અંચિય છે • રંભા પઉમા ગૌરી ગંગ, રતિ હા વિધિ વંચિય | ૫ | નવિ બુધ નવિ ગુરૂ કવિ ન કેઈ, જસુ આગલી રહી છે પંચસયાં ગુણપાત્ર છાત્ર, હીડે પરવરીએ કરે નિરતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મહિય છે ઈણ Jain Education Internationativate & Personal Use Diely.jainelibrary.org