________________
જૈન ધર્મની પુજાઓ અને સ્તવનની રેકર્ડો અમારે ત્યાંથી મલશે.
વધુ માટે બૃહદ્ સૂચિપત્ર મેગા નવા વર્ષાભિનંદનના તથા પર્યુષણાદિ પર્વના ફેન્સી કાડે, કંકોત્રીઓ તથા ચરવળા (હલકા તથા ભારી), રેશમની તથા સુતરની તથા અસલ ચંદનની માળાઓ, કટાસણા, વાળાકુંચી, તથા સામાયિક કરવાની ઘડીઓ જથાબંધ તથા છુટક કીફાયત ભાવથી મલશે. એક વખત પત્ર વ્યવહાર કરી ખાત્રી કરે.
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org