________________
જતાં, બેંક ઓફ ઈન્ડિયા સામે. | મૂળનાયકજી-શ્રી મુનિસુવ્રત સ્વામી | પાષાણ પ્રતિમાજી–૧૪ ફોન નંબર ૪૭૬ર૧૪ જીનેશભાઈ ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે.
પાઠશાળા છે. ] પાણીની સગવડ છે. | પદ્માવતીની મોટી મૂર્તિ છે.
[રસરી ભરતભાઈ કોઠારી ઘર દહેરાસરજી
કે ઠારી નગર, કેશવનગર સામેની ગલીમાં આગળ જતાં પાટા પાસે. નેધ -દર્શન કરીને પાટા વટાવી જતા સીધે
સાબરમતી જવાને રોડ છે.] | મૂળનાયક – શ્રી પાર્શ્વનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-૧ | ફેન નંબર-૪૭૬૧૦૬ ભરતભાઈ. નોંધ :- દહેરાસરજીમાં એક વિશાળ પ્રતિમા શ્રી શાંતિનાથની છે. જેને લેકે અદબદજી કહે છે. તેને વર્ષમાં એક વખત પ્રક્ષાલ થાય છે.
- સાત
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org