________________
[૧]
Ū મૂળનાયકજી– શ્રી આદીશ્વર પાષાણુ પ્રતિમાજી–૧૦
ભાઈઓ તથા બહેનેાના ઉપાશ્રય છે. પાઠશાળા છે. ] જ્ઞાનભડાર છે. ઉકાળેલા પાણીની સગવડ છે. પૂજય ડહેલાવાળા આચાર્ય દેવ શ્રી વિજય રામસૂરિજી મ. સા. પ્રેરીત સાધુ-સાધ્વીજી માટેની પાઠશાળા છે. –સમુદાયના ભેદ ભાવ વગર ત્યાં ભણાવાય છે. ફેશન નબર ૪૯૮૯૫૯ અમુલખભાઇ. ìનોંધ :- દહેરાસરમાં પહેલા લાઈટની વ્યવસ્થા સુંદર હતી હાલ ખૂબ જ અંધારુ છે. ખૂણામાં બિરાજીત ભગવાન કે ધાતુના પ્રતિમાજીના દર્શીનવદનમાં ઘણાં અંતરાય થાય છે. 7 સિદ્ધચક્ર ત્ર છે. ]
[૨૦૫] હસમુખ કાલાની-દહેરાસરજી ક્રાસીંગ પાછળ, નારણપુરા. 7 મૂળનાયકજી—શ્રી આદીશ્વર પ્રભુ ] પાષાણુ પ્રતિમાજી–૧
[] ફેશન નમ્બર-૪૭૬૩૩૪ તરુણ કુમાર.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org