________________
(૧) મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૨) મૂળનાયકજી-શ્રી કુંથુનાથ પ્રભુ
પાષાણ પ્રતિમાજી–બંનેમાં ૫–૫. છે. || ફોન નંબર ૨૬૮૪ર ધનુભાઈ || ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે. | સાધુ–સાવી માટે પાઠશા છે. | જ્ઞાનભંડાર છે.
[પાઠશાળા દરેક સમુદાય માટે નથી.]
[૧૧] ખાનપુર તપ, જન સંઘ-દહેરાસરજી
હાઈ સેન્ટર, માકુભાઈ શેઠના બંગલા સામે, ખાનપુર–શાહપુર. મૂળનાયકજી-શ્રી નમિનાથ પ્રભુ
પાષાણ પ્રતિમાજી–૯ | ભાઈએ ઉપાશ્રય છે. ] પાઠશાળા છે. [] આયંબિલ ખાતુ છે. ] જ્ઞાન ભંડાર છે. | ફોન નંબર ૨૦૦૩ર, હસમુખભાઈ
[૧૨] માકુભાઈ શેઠ-ગૃહ દહેરાસરજી
માકુભાઈ શેઠને બંગલે, ગગન વિહાર ફલેટસ પાસે, હાઈ સેન્ટર, ખાનપુર.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org