________________
તપદી વાગત છે
[૬૨] [૧૫] પરમાનંદ જન છે. મૂર્તિ, સંઘ-દહેરાસરજી
વીતરાગ સોસાયટી, પી.ડી. ઠકકર કેલેજ રોડ, પાલડી. મૂળનાયક –શ્રી શીતલનાથ પ્રભુ
પાષાણ પ્રતિમાજી–૧૫ T ભાઈઓ તથા બહેનને ઉપાશ્રય છે.
ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે.
પાઠશાળા છે ] જ્ઞાનભંડાર છે. | શ્રી દેવેન્દ્રસાગરસૂરિ ગુરુમંદિર છે.
ફેન નંબર–૪૧૬૧૩૬ ચંદ્રકાન્તભાઈ નોધ - મણીભદ્ર-પદ્માવતી–ઘંટાકર્ણની સ્થાપના છે. પરિકરમાં નાના સુંદર પાર્શ્વનાથના પ્રતિમાજી છે. મૂળનાયકજી પણ પ્રાચીન છે. દહેરાસરજીમાં લાઈટની વ્યવસ્થા સુંદર છે. તેથી ગમે તેવા અંધારામાં કે વાદળા હોય તે પણ બધાં પ્રતિમાજ વ્યવસ્થિત દેખાય છે. ગભારો બંઘ હોય ત્યારે પણ અંદર ગોઠવેલી ટયુબ લાઈટને કારણે પ્રત્યેક પ્રભુજીના દર્શન વંદનમાં અંતરાય પડતો નથી. બધાં દહેરાસરજીના ટ્રસ્ટીઓ આવી ગોઠવણ કરે તે પ્રત્યેક જિનપ્રતિમાજીના દર્શન વંદન ભાવપૂર્વક થાય અને ભાગવંતનું મુખ બરાબર જોઈ શકાય.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org