________________
[૫૧] વિશેષતા-મૂળનાયકજી સહસ્ત્ર ફેણી પાર્શ્વનાથની પ્રતિમાજી ઉભી છે–સુંદર છે. પ્રાચીન છે. પરિકરયુક્ત છે.
બાજુના ગભારામાં વચ્ચે શ્યામ વર્ણના, પરિકરયુક્ત, સુંદર ચિંતામણી પાર્શ્વનાથ છે. તેમાં સાથે કલાત્મક કમાન વચ્ચે ૧૮ ભગવાન છે જે પ્રાયઃ બીજે કયાંય જેવામાં આવેલ નથી.
રંગમંડપમાં જમણે હાથે પદ્માવતીની મૂર્તિ છે. તેમાં પરિકરમાં ઉપર પાંચ પ્રતિમાજી છે
એક બાજુ ધાતુના બનાવેલા સહકુટ [૧૦૨૪ પ્રતિ
માજી છે.
રંગમંડપમાં સૂરિમંત્રને સુંદર પટ છે. એક દેરીમાં ધાતુનું યંત્ર છે. તે પ્રાયઃ તિજયપત યંત્ર છે.
છતમાં લાકડાનું વિવિધ રચનાવાળુ સુંદર કતરકામ છે.
ભેંયરામાં જગવલ્લભ પ્રાર્થનાથના નામે ઓળખાતી વિશાળ પ્રતિમા છે. તેના દર્શનાથે ઘણેજ વર્ગ આવે છે.
રંગમંડપમાં આદીશ્વર તથા મહાવીર સ્વામીના ઉભા પ્રતિમાજી છે. જે બીજા ૨૩ પ્રતિમાથી યુક્ત છે.
[૧૨] નિશાપોળ દહેરાસરજી ત્રીજુ ઝવેરીવાડમાં | મૂળનાયકજી–શ્રી વાસુ પૂજ્ય સ્વામી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org