________________
- -
-
-
-
-
T૧૧૮ થી ૧૨૧] વાઘણ પિળ-ઝવેરીવાડ [૧૧૮] શ્રી મહાવીર સ્વામીનું દહેરાસરજીL] પાષાણ પ્રતિમાજી- ૭૫ + સ્ફટિકના–૫ | વિશેષતા –(૧) ભગવંતના જમણા હાથ બાજુ ખૂણામાં
ચાંદીને પટ્ટ છે તેમાં સિદ્ધ શીલાને આકાર તથા ઉપર પંદર ભેદે સિદ્ધ થાય છે તે દર્શાવતી પંદર સિદ્ધ પ્રતિમાજી છે. લેખમાં પણ તેમ જ લખ્યું છે.
(૨) ફરતીમાં ૨૫ દેરી છે. (૩) એક બાજુ ચાર શાશ્વતા, નીચે ત્રણ ચેવિશી તથા
એક વિહરમાન વિશી છે. (૪) ભગવંત સામે રંગ મંડપમાં ચાર ગેખલા છે. બીજી બાજુ એક પુરૂષ સ્ત્રીને મેળામાં લઈને બેઠે છે તે મૂતિ શાની છે તે સમજાતું નથી તથા એક તરફ સાધુ આકારની પ્રતિમાજી ઉપર ભગવંતના પ્રતિમાજી છે.
[૧૧] ચિંતામણું પાનાથનું દહેરાસર તે પાષાણ પ્રતિમાજી– ૮૦ T વિશેષતા એક સુંદર મેટા ચૌમુખજી છે.
બુટેરાયજી મ. સા.ની મુતિ છે. મુળનાયકજી ફરતે ફરતીમાં ૫૧ નાની દહેરી છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org