________________
[૪૩]
શ્રી નેમિનાથ તથા ભાવિજિન શ્રી પદ્મનાભની સુંદર પ્રતિમા છે, ઉપર એક ઘાતુની પ્રતિમાજી બાજુમાં શાસન. દેવી અને નીચે આઠ નાના નાના ઉભા પ્રતિમાજી છે.
પ્રાચીન પરિકરવાળી ઘાતુની એક પ્રતિમાજી શ્રી. આદીશ્વર પ્રભુની છે.
ઉપર એક પ્રતિમાજી વજનમાં હલકાં, અંદરથી પોલા. અને પાછળના ભાગે ખવાઈ ગયેલા છે. તે પ્રતિમાજી બુદ્ધના હોય તેમ લાગે છે.
[૧૧૭] ભાભા પાશ્વનાથના ખાંચામાં
દોશીવાડાની પોળમાં. | મૂળનાયક- શ્રી પાર્શ્વનાથ
પાષાણ પ્રતિમાજી ર૭ વિશેષતા- શ્રી પાર્શ્વનાથ રાતા વર્ણન છે. આ શું બાજુમાં પરિકર યુક્ત બે શીતલનાથ, સીમંધર સ્વામી તથા મુનિસુવ્રત સ્વામી છે. તેમજ પ્રાચીન પરિકર વાળા શ્રી મલ્લિનાથ છે.
રંગમંડપમાં પુત્રને ગોદમાં લઈને રહેલા ૨૪ તીર્થ કરાની માતાને સુંદર પટ્ટ છે.
ભાઈઓના ઉપાશ્રય-૨ છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org