________________
[૩૪]
[] વિશેષતા–(૧) પ્રદક્ષિણા કરી શકાય તે રીતે ત્રણ ચારસ ગઢની રચના છે. (૨) ૧૨૦૦ વર્ષ પ્રાચીન પદ્માવતીના પ્રતિમાજી છે. લેખમાં પાછળથી ગમે તે કારણે મહાલક્ષ્મી લખેલ છે. પણ ફેણવાળા હેાવાથી તે મહાલક્ષ્મી હેાય શકે નહી] (૩) સ્નાત્ર પૂજા-૬૪ પ્રકારી પૂજાતિના રચિયતા પૂ. વીર વિજયજી મ.સા.ની એક પ્રતિમાજી છે. [અડ્ડી'ના સ્થાનિક લેાકેાનુ કહેવુ છે કે પૂ. વીરવિજયજી મ.સા. ઉપરોક્ત પદ્માવતીની પ્રતિમાની સાધના દ્વારા અનેક રચના કરી છે. તેમજ ઉપાશ્રયમાં નીચે એક ભૈયરુ છે જેમાં પૂજય વિરવિજયજી મ.સા. સાધના કરતા હતા.
(૪) આ દહેરાસરજીના ટ્રસ્ટ પાસે અતિવિશાળ સમેાસરણ છે—વિશિષ્ટ એવી નાણુ પણ અલગ છે (બંને ચાંદીના છે) [] તાશાપેાળમાં પુરુષાના ઉપાશ્રય-૧
શ્રી વિરવિજયજી જૈન ઉપાશ્રય, ભઠ્ઠીની ખારીપાઠશાળા છે [] જ્ઞાનભ'ડાર છે [2] પાણીની સગવડ છે. ફેશન નંબર ૩૪૮૩૨૩ રાજેશભાઈ
[] કૃતાશા પે1ળમાં મહેનાના ઉપાશ્રય-ર (૧) નાથીશ્રીના જૈન ઉપાશ્રય
– ફેશન નંબર ૩૪૦૫૦૫ ચંદન મહેન
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org