________________
[૨૫]
| મૂળનાયકજી-શ્રી આદિનાથ ધાતુના. | ફેન નંબર૩૬૦૫૮૯ મેતીચંદ રમેશકુમાર
[૭૧] કામેશ્વરની પળ-દહેરાસરજી
આસ્ટોડીયા, રાયપુર. | મૂળનાયક જી-શ્રી સંભવનાથ પ્રભુ. | પાષાણ પ્રતિમાજી-૩૦
બહેનોને ઉપાશ્રય છે. | ફેન નંબર-૩૪૯૧૯૮ જયંતિભાઈ. વિશેષતા– (૧) બે ઘાતુના પટ છે. તેમાં ચેવિશી હોય તેવું લાગે છે. સિદ્ધ શીલા ઉપર પાંચ પ્રતિમાજી છે, –એક પ્રતિમાજી ઉભા છે. બીજા નાના ૩૦ જેટલા પ્રતિમાજી છે. વચ્ચે પાંચેક જ છે. સાથે જ નીચે અષ્ટ મંગલ છે. જેમાં એક ખંડીત છે. એક અખંડ છે. (૨) જમણે હાથે દેવીની મૂર્તિ છે. પણ પ્રભુના
ડાબા હાથે હેવી જોઈએ. આ મૂર્તિ પ્રાચીન છે. (૩) એક હીં*કાર વાળ યંત્ર છે. પ્રાયઃ ઋષિ મંડળ
યંત્ર લાગે છે. (૪) પાછળ નીચે નાની દેરી છે તેમાં પં. સત્ય
વિજ્યજીની પાદુકા છે તથા બીજી ત્રણ પાદુકા છે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org