SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] [૩૯] મૂળનાયક શ્રી અજીતનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-ર૬ [૪૦] મૂળનાયકશ્રી શાંતિનાથ પ્રભુ 1 પાષાણ પ્રતિમાજી ર૭+૧ પટ છે. જેમાં ૨૩ બેઠા છે, ૪ ઉભા છે. + એક વીશી છે. જેમાં મૂળનાયકજી ઉભા છે. બાકીના ૧૯ બેઠા છે તેમજ આખી વિશી શ્યામ પત્થરમાં છે. નાંઘ ઃ- શેખના પાડામાં એક ઘર દહેરાસરજી કહેવાય છે. પણ ત્યાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત નથી. માત્ર ૧૮ અભિષેકવાળા છે તેથી લીધા નથી 1 શેખના પાડે ભાઈઓ તથા બહેનોનો ઉપાશ્રય છે. [] જ્ઞાન ભંડાર છે. 1 ફેન નંબર ૩૩પપ૨૫ વાઘજીભાઈ [૪૧] પાછીયાની ખડકી-દહેરાસરજી રીલીફ રોડ-શેખના પાડાની લાઈનમાં, આદર્શ પ્રિન્ટરીની બાજુમાં, નંદલાલ મોતીલાલ-ઘર દહેરાસરજી છે. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી (ધાતુની અંદર ચૌમુખજી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005169
Book TitleAhmedabad na Jinmandir Upashray aadi directory
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy